મોરબી : મોરબી નિવાસી દિલીપભાઈ ઘેલાભાઈ સોલંકી (વાળંદ) (ઉં.વ. 66) તે સ્વ. ઘેલાભાઈ મોતીભાઈ સોલંકીના પુત્ર, સ્વ. ભગવાનજીભાઈ સોલંકી, વિનુભાઈ સોલંકી, કિશોરભાઈ સોલંકીના નાના ભાઈ, મિલન સોલંકી, જય સોલંકીના પિતા, મિતાંશ સોલંકીના દાદા, ખોરાણા નિવાસી લાલજીભાઈ વેલજીભાઈ ભટ્ટીના જમાઈ, રાજેશભાઈ, નિલેશભાઈના બનેવીનું તારીખ 4-3-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષનું બેસણુ તારીખ 7-3-2025 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે વાળંદ જ્ઞાતિની વાડી, ઝવેરી શેરી, લખધીરવાસ, વાંકાનેર દરવાજા પાસે, સેન જ્ઞાતિ માર્ગ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.