મોરબી : મૂળ ચાંચાપર હાલ મોરબી નિવાસી અરવિંદભાઈ કેશવજીભાઈ સનિયારા તે લલિતભાઈ કેશવજીભાઈ સનિયારા, દિનેશભાઈ ધરમશીભાઈ સનિયારા, કમલેશભાઈ શિવલાલભાઈ સનિયારા, લલિતભાઈ છગનભાઇ સનિયારા, હરેશભાઈ વિઠ્ઠલભાઈ સનિયારાના ભાઈનું તારીખ 4-3-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે.