ધ રોર ક્રિકેટ ક્લબ મોરબીમાં વર્લ્ડ ક્લાસ ક્રિકેટ શીખવા માટેનું શ્રેષ્ઠ સ્થળ, અહીં 360° મીની સ્ટેડિયમ પણ ઉપલબ્ધ : નિષ્ણાંત કોચ દ્વારા અપાશે ક્રિકેટની એ ટુ ઝેડ ટ્રેનિંગમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બાળકોની ક્રિકેટ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ધ રોર ક્રિકેટ ક્લબનો આગામી તા.16 માર્ચને રવિવારના રોજ પ્રારંભ થવાનો છે. આ વેળાએ ભારતીય ટીમના પૂર્વ પ્લેયર પિયુષ ચાવલા ખાસ હાજરી આપી ક્રિકેટ ક્લબનું ઉદઘાટન કરવાના છે.ક્લબના મુખ્ય કોચ ડો.અલી ખાન અને મનદીપ સિંહે જણાવ્યું હતું કે, આગામી 16મીએ ભારતને 2007 અને 2011 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ખેલાડી પિયુષ ચાવલા સવારે 10 કલાકે સામાકાંઠે આવેલી ધ રોર ક્રિકેટ ક્લબનું ઉદ્ઘાટન કરશે. જેમાં પધારવા સૌને હાર્દિક આમંત્રણ છે. ધ રોર ક્રિકેટ ક્લબ એ મોરબીમાં વર્લ્ડ ક્લાસ ક્રિકેટ શીખવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે જે ગુજરાતનું સૌથી મોટું 360° મીની સ્ટેડિયમ ધરાવે છે. અહીં નિષ્ણાંત કોચ ક્રિકેટની એ ટુ ઝેડ ટ્રેનિંગ આપશે.ધ રોર ક્રિકેટ ક્લબદરિયાલાલ પ્લાઝા પાછળ, વિશાલ ફર્નિચર સામે, સામાકાંઠે મોરબી -2 મો.નં.63545 84297 મો.નં.70431 11711