હળવદ : હળવદ નિવાસી મીનાબેન અરવિંદકુમાર રાવલ (ઉ.વ.61) તેઓ સંદીપભાઈના માતાનું તા. 3-3-2025ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 7-3-2024ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન હનુમાન મંદિર, શિવપાર્ક સોસાયટી, હળવદ ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 9978729456