મોરબી : મૂળ ભાવપર હાલ મોરબી નિવાસી રામજીભાઈ બાબુભાઈ કડીવાર તે બાબુભાઈ અણદાભાઈ કડીવારના પુત્રનું તારીખ 4-3-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-3-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે 303, ઓપેરા હાઈટ્સ, નંદનવન સોસાયટી, કેનાલ રોડ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે નવા રામજી મંદિર ચોક, ચિન્મયનગર (ભાવપર) મુકામે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.