મોરબી : મોરબી જિલ્લામાં આજે ધોરણ 10ની અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી વિષયનું પેપર લેવાયું હતું. અંગ્રેજીના પેપરમાં કુલ 12482 પરીક્ષાર્થીઓમાંથી 217 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને 12265 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે વિજ્ઞાનમ (સંસ્કૃત પ્રથમ)ના પેપરમાં તમામ 21 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.