મોરબી : મોરબી નિવાસી રાજેશભાઈ શિવલાલભાઈ સુરાણી (ઉં.વ. 54) તે શિવલાલભાઈ મોહનભાઈ સુરાણીના પુત્ર, જયંતિભાઈ સુરાણીના ભાઈ, મેહુલકુમાર સુરાણી, કિશનકુમાર સુરાણીના પિતાનું તારીખ 3-3-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-3-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન 303, શિવમ હાઈટ્સ, વિજય પીચ, છાત્રાલય રોડ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે તેઓના સ્થાન મુ. નારણકા મુકામે રાખવામાં આવ્યું છે.