મોરબી : મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં ત્રીવેણી સિરામિક પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા મનોજભાઈ રામજીભાઈ પટેલ રહે.લાલપરવાળાને રોકડ રૂ. ૧૩,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેની વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.