મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત સિરામિક એકમમાં ડોમેસ્ટિક અને એકસપોર્ટ સેલ્સની 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● ડોમેસ્ટિક અને એકસપોર્ટ સેલ્સ પર્સન - 5અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સજોબ લોકેશન : રંગપર -પીપળી રોડ, મો.નં. 97266 15000