મોરબી : મોરબીના વીસી ફાટકે રાત્રીના સમયે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. રાત્રીના 9 વાગ્યા બાદ ભારે વાહનોનો પ્રવેશ થતા ટ્રાફિકજામ સર્જાયો હોવાનું અનુમાન છે. હાલ વીસી હાઇસ્કૂલ, વિશિપરા જવાના રસ્તે તેમજ સ્ટેશન રોડ જવાના રસ્તે વાહનોની કતારો જોવા મળી રહી છે.