મોરબી : મૂળ નાનીબરાર હાલ મોરબી નિવાસી ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ દિનેશભાઈ ચંદુલાલ હેડાવ (જોષી) (ઉં. વ. 58) તે સ્વ. ચંદુલાલ લક્ષ્મીશંકર હેડાવના પુત્ર, ધીરજલાલ લક્ષ્મીશંકરના ભત્રીજા, વિનુભાઈ, પરેશભાઈ, સ્વ. નીતિનભાઈ, સ્વ. અમિતભાઈના મોટાભાઈ, રવિભાઈ તથા હેતલબેનના પિતા, કુણાલકુમારના સસરા, રાપર નિવાસી પ્રભાશંકર દયારામ રાજગોરના જમાઈ, મહેશભાઈ તથા નીતિનભાઈના બનાવીનું તારીખ 1-3-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 3-3-2025 ને સોમવારના રોજ સાંજે 3 થી 4 કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, અંકુર સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામે, શુભ હોટલ પાછળ, શનાળા રોડ, મોરબી (તેમના નિવાસસ્થાની બાજુમાં) ખાતે રાખવામાં આવ્યું છે.