મોરબી : મોરબી નિવાસી ભગવાનભાઈ નરશીભાઈ સોરિયા તેઓ સ્વ. મોહનભાઈ, સ્વ. વશરામભાઈ અને નરભેરામભાઈના ભાઈ, ઘનશ્યામભાઈના પિતા તથા દીપેશભાઈ અને શિવમભાઈના દાદાનું તા. 28-2-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 3-3-2025ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન શ્રીરામ હાઇટ્સ, કર્મયોગી સોસાયટી, આલાપ રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 8 થી 10 કલાક દરમ્યાન બહુચર ધામ, મુ. ઘૂંટુ જી. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 9920772578/ 8879040083/ 9909159978