મોરબી : આગામી તારીખ 4 માર્ચના રોજ મોરબીના ગ્રીન ચોક સોની બજાર ખાતે આવેલી સાત સ્વરૂપ વૈષ્ણવ હવેલી ખાતે હોલી ફુલફાગ રસિયાનું આયોજન કરવામાં આવ્યું છે. 108 અભિષેકલાલજી મહારાજના સાનિધ્યમાં 4 માર્ચે રાત્રે 9 કલાકે હોલી ફુલફાગ રસિયાનું આયોજન કરાયું છે. જેના મનોરથી સોની વલ્લભદાસ મુળતીભાઈ વાગડિયા છે.