મોરબી : મૂળ ઘુનડા (ખા.) હાલ મોરબી નિવાસી ભગવાનજીભાઈ દેવજીભાઈ કાસુન્દ્રા (ઉં. વ. 76) તે પ્રવીણભાઈ કાસુન્દ્રાના પિતા, સ્વ. હરખજીભાઈ, ભાણજીભાઈ, પ્રભુભાઈ, વનુભાઈ, વલમજીભાઈ, કાંતિલાલના ભાઈનું તારીખ 1-3-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 3-3-2025 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાને હિરેન પોઇન્ટ, બોની પાર્ક મેઈન શેરી, ભગવતી ટ્વિન્સ સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.