મોરબી : મોરબીના ગાંધીચોક નજીક આવેલ પેટ્રોલપંપ પાસેથી મહિપતસિંહ લાખુભા ઝાલા ઉ.58 રહે.શનાળા રોડ, હાઉસિંગ બોર્ડ વાળાની માલિકીનું રૂ.20 હજારની કિંમતનું એક્ટિવા કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.