મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત સ્માર્ટ લેસર આર્ટમાં 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મળવા અથવા સંપર્ક કરવા જણાવાયુ છે. ● ઓફિસ વર્ક - 2(ઓફિસના રૂટિન કામ માટે)● કોમ્પ્યુટર ડિઝાઈનર -2 (ડિઝાઇન બનાવી શકે તેવા)● ફિલ્ડ સ્ટાફ -4 (આઉટડોર અને ઇનડોર બોર્ડ ફિટિંગ કરી શકે તેવા)સ્માર્ટ લેસર આર્ટએડ્રેસ : ઉમિયા સર્કલ,શનાળા રોડ, મોરબી મો.નં.99256 71830