મોરબી : મોરબી નિવાસી જીવતીબેન શીવાભાઈ વારનેશીયા તે ચકુભાઈ વારનેશીયા, ભાવેશભાઈ વારનેશીયાના માતાનું તારીખ 27-2-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28-2-2025 ને શુક્રવારે બપોરે 3 થી 6 કલાક દરમિયાન વરિયા પ્રજાપતિ વાડી, વરિયાદેવ મંદિર, સો.ઓરડી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. બન્ને પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.