મોરબી : આજે તારીખ 27 ફેબ્રુઆરી એટલે મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદજીનો બલિદાન દિવસ છે. ત્યારે આ બલિદાન દિવસ નિમિત્તે મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા ચંદ્રશેખર આઝાદની પ્રતિમાની સાફ-સફાઈ કરીને પ્રતિમાને ફૂલહાર કરી આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.