મોરબી : તા. 01-03-2025 ને શનિવારના રોજ મોરબી પી.જી.વી.સી.એલ. ખાતે નીતિવિષયક પ્રશ્નોને લઈને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી વિસ્તારના પ્રશ્નોની વિગત કાર્યાલયના મો. નં. 9979613433 પર મોકલી આપવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલય દ્વારા જણાવાયું છે.