મોરબી : કાંતિભાઈ રામજીભાઈ વસીયાણી (ઉ.વ.67)નું તા.25ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 27ને ગુરૂવારે સવારે 8થી 11 તેમના નિવાસ સ્થાન કાંતિ જ્યોત પાર્ક, મહેન્દ્રનગર, એફ1 ટાવર, મોરબી-2 તથા સાંજે 8થી 10 લૂણસર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે. લી.સ્વ.રામજીભાઇ રવજીભાઇ વસીયાણીઇશ્વરભાઇ રામજીભાઇ વસીયાણી અરવિંદભાઇ રામજીભાઇ વસીયાણીસ્વ.પ્રાણજીવનભાઇ રામજીભાઇ વસીયાણીધનશ્યામભાઇ રામજીભાઇ વસીયાણી હિતેષભાઈ કાન્તીભાઇ વસીયાણી ચેતનભાઈ કાન્તીભાઇ વસીયાણી