મોંઢા અને ગળાના કેન્સર, ફેફસાનાં કેન્સર, સ્તન કેન્સર, આંતરડા તથા મળમાર્ગના કેન્સર, મગજમાં ગાંઠ, લીવર, કીડની તથા પ્રોસ્ટેટ કેન્સર, ગર્ભાશયના મુખ અને અંડાશયના કેન્સર, ચામડી, હાડકાના કેન્સરનું ડો.મનોહર ચારી કરશે સચોટ નિદાનદમ, ફેફસા અને શ્વાસના રોગ શ્વાસ લેવામાં તકલીફ, લાંબા સમયની ખાંસી, દમ, પલમોનરી ફાઈબ્રોસીસ, અસ્થમા-એલર્જી ફેફસાનું કેન્સર, ટીબી, ન્યુમોનિયા, ગળફામાં લોહી આવવું, ફેફસામાં પાણી, હવા ભરાવાની તકલીફ, ઉંઘમાં થતી શ્વાસની તકલીફ, છાતીમાં દુ:ખાવોનું ડો.અવધ વિઠલાણી કરશે નિદાનમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને ઘરઆંગણે જ શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તે ઉદ્દેશ સાથે અમદાવાદની ખ્યાતનામ ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા તા.28ના રોજ મોરબીમાં મેગા ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્સર તથા ફેફસાને લગતા રોગોના નિષ્ણાંત તબીબ સેવા આપવાના છે. અમદાવાદના થલતેજ પાસે એસજી હાઇવે ઉપર ઝાયડ્સ કેન્સર હોસ્પિટલ કાર્યરત છે. ત્યાંના સિનિયર મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડો. મનોહર ચારી (MD, DM) અને ફેફસાના રોગોના નિષ્ણાંત ડો. અવધ વિઠલાણી (MD, DM) મોરબીની એક્યુરા ડાયગ્નોસ્ટીક એન્ડ લેબોરેટરી, સાવસર પ્લોટ મેઈન રોડ, ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે, એસબીઆઈ બેંકની બાજુમાં, મોરબી ખાતે તા.28 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ સવારે 10 થી 12:30 દરમિયાન મેગા ઓપીડી યોજવાના છે. ડો.મનોહર ચારી તમામ પ્રકારની કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને આધુનિક “ઈમ્યુનોથેરાપી'ના નિષ્ણાંત છે. તેઓ 20 વર્ષમાં એક લાખથી વધુ કિમોથેરાપી આપવાનો અનુભવ અને કેન્સરના 25000 થી વધુ નવા કેસોની સારવાર કરવાનો અનુભવ ધરાવે છે. આ કેમ્પમાં તેઓ મોંઢા અને ગળાના કેન્સર, ફેફસાનાં કેન્સર, સ્તન કેન્સર, આંતરડા તથા મળમાર્ગના કેન્સર મગજમાં ગાંઠ, લીવર, કીડની તથા પ્રોસ્ટેટ કેન્સર, ગર્ભાશયના મુખ અને અંડાશયના કેન્સર, ચામડી- હાડકાના કેન્સર સહિતના રોગોનું સચોટ નિદાન કરશે. જ્યારે ડો..અવધ વિઠલાણી દમ, ફેફસા અને શ્વાસના રોગ જેવા કે શ્વાસ લેવામાં તકલીફ, લાંબા સમયની ખાંસી - દમ, પલમોનરી ફાઈબ્રોસીસ, અસ્થમા-એલર્જી, ફેફસાનું કેન્સર, ટીબી, ન્યુમોનિયા, ગળફામાં લોહી આવવું, ફેફસામાં પાણી, હવા ભરાવાની તકલીફ, ઉંઘમાં થતી શ્વાસની તકલીફ, છાતીમાં દુ:ખાવો, ફેફસામાં કોવિડ પછીની તકલીફોનું સચોટ નિદાન કરશે. ઓપીડી તા.28 ફેબ્રુઆરીસમય : 10થી 12:30 સ્થળ : એક્યુરા ડાયગ્નોસ્ટીક,સાવસર પ્લોટ મેઈન રોડ, ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે, SBI બેંકની બાજુમાં, મોરબીમો.73596 30003મો.98796 03030(અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું અને જુના રિપોર્ટ લાવવા જરૂરી)