માળિયા (મિયાણા) : ભાવપર નિવાસી નિલેશભાઈ અમરશીભાઈ ગઢીયા (ઉં.વ. 52) તે જયંતિભાઈ ગઢીયા, મનહરભાઈ ગઢીયા, અરવિંદભાઈ ગઢીયા, અશોકભાઈ ગઢીયા, સુભાષભાઈ ગઢીયા, ગીરીશભાઈ ગઢીયાના ભાઈનું તારીખ 25-2-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-2-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન ભાવપર મુકામે અને તારીખ 28-2-2025 ને શુક્રવારે સવારે 8-30 થી 10-30 સુધી ઉમા સદન, જે.કે. ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામે રાખવામાં આવ્યું છે.