મોરબી : મોરબી નિવાસી બચુભાઈ ગાંડુભાઈ સઘ્રાકીયા (ઉં.વ. 75) તે ભરતભાઈ, લલીતભાઈના પિતા, છગનભાઈ ગાંડુભાઈ સઘ્રાકીયા, જીવરાજભાઈ ગાંડુભાઈ સઘ્રાકીયા, ગુણવંતભાઈ ગાંડુભાઈ સઘ્રાકીયાના ભાઈ, કિશન ભરતભાઈ સઘ્રાકીયા, કરણ લલીતભાઈ સઘ્રાકીયા, ભવ્ય લલીતભાઈ સઘ્રાકીયાના દાદાનું તારીખ 26-2-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28-2-2025 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન આલાપ પાર્ક, શેરી નંબર-14, મધુવન, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.