બન્ને ઓફિસ ભેગી કરી 760 સ્કે.ફૂટ જેટલી વિશાળ ઓફિસ બની શકશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રાઈમ લોકેશનમાં આવેલા ઈન્દ્રપ્લાઝામાં પ્રથમ માળે ઓફિસ નં.101 અને 102 વેચવાની છે. એક ઓફિસ 372 સ્કે.ફૂટની તથા બીજી ઓફિસ 389 સ્કે.ફૂટની છે. આ ઓફિસ ટાઇલ્સના ડિસ્પ્લે લાયક છે. ઓફિસની અંદર બાથરૂમની સુવિધા છે. બિલ્ડીંગમાં લિફ્ટ છે. રસ ધરાવતી પાર્ટીને સંપર્ક કરવા જણાવાયુ છે. લોકેશન : ઇન્દ્રપ્લાઝા, સ્વસ્તિક બિઝનેસ સેન્ટરની બાજુમાં,કેશવ હોલની સામે, હળવદ રોડ, મોરબીમો.નં.99095 48191