ફોરેન ટુર પેકેજના બુકીંગ ઉપર ટ્રોલી બેગ ફ્રી : બાલી, સિંગાપોર, મલેશિયા, દુબઇ, યુરોપ, થાઇલેન્ડના આકર્ષક પેકેજ ઉપલબ્ધમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે હિમાલય ટુર્સ સ્પેશિયલ પેકેજ ઉપર સ્પેશિયલ ઓફર લઈને આવ્યું છે. આવતીકાલે તા.28 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીથી ત્રણ દિવસ દરમિયાન જે વિદેશ પેકેજ બુક થશે. તેમાં ટ્રોલી બેગ ફ્રી આપવામાં આવશે. તો આજે જ બુક કરાવો અને હિમાલય ટુર્સની સંગાથે ટ્રીપને મન ભરીને માણો.● બાલી6 રાત્રી/ 7 દિવસએપ્રિલ, મે, જૂન ● સિંગાપોર, મલેશિયા વિથ ક્રુઝ9 રાત્રી/ 10 દિવસએપ્રિલ, મે, જૂન● દુબઇ 6 રાત્રી/ 7 દિવસ એપ્રિલ, મે● ચારધામ યાત્રા બાય હેલિકોપ્ટર 5 રાત્રી/ 6 દિવસમે, જૂન● યુરોપ સમર ટુર 12 રાત્રી/ 13 દિવસએપ્રિલથી ઓક્ટોબર ડેઇલી● થાઇલેન્ડ 6 રાત્રી/ 7 દિવસએપ્રિલ, મે, જૂનહિમાલય હોલીડેશોપ નં.77, ત્રીજો માળ, કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબીમો.નં.9725331098મો.નં.9374031098મો.નં.9726431098મો.નં.9374131098