હળવદ : હળવદ- માળિયા હાઇવે પર અણીયારી ટોલનાકા નજીક આજે રાત્રીના સમયે એક ટ્રક ઓચિંતો સળગી ઉઠ્યો હતો. જોત જોતામાં આ ટ્રકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.