મોરબી : મોરબીના રામ ચોકના ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. અહીં વારંવાર ગટરના ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા હોય સ્થાનિકો દ્વારા મહાપાલિકા તાકીદે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.