મોરબી : મોરબી નિવાસી રાજ્ય પુરોહિત બ્રાહ્મણ ભુપેન્દ્રભાઈ જયંતીલાલ લવા (ઉ.વ.63) તે સ્વ.નવીનભાઈ અને રતિલાલભાઈના ભાઈ, સ્વ. કિશોરભાઈ લક્ષ્મીશંકર ખેતીયા (જામનગર)ના જમાઈ તથા જિતેશભાઈ કિશોરભાઈ ખેતીયાના બનેવીનું તા. 21-2-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 24-2-2025 ને સોમવારના રોજ સાંજે 4:30 થી 5:30 કલાક દરમ્યાન પરશુરામ મંદિર, નવલખી રોડ, ઓવરબ્રિજ પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.