રૂ.3500 વાળી ઉચ્ચ ક્વોલિટી વાળી કાપડની 2 જોડીમાં પણ 2 જોડી ફ્રી : રેડીમેઈડ 2 જોડી માત્ર રૂ.1800ની : શૂટ- સફારીના કાપડ, પેન્ટ શર્ટના કાપડનો એકદમ નવો સ્ટોક : 10,000થી વધુ તાકાની રેન્જ જોવા મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શૂટિંગ- શર્ટીંગ કાપડ કે રેડીમેઈડ જોડી લેવી છે ? તો મોરબીના શુભ એમ્પોરીયમમાં આવી જાવ, અહીં ક્યાંય નહીં જોઈ હોય તેવી કાપડ અને તૈયાર જોડીની વિશાળ રેન્જ અને અવિશ્વાસનિય ઓફર્સ પણ મુકવામાં આવી છે. તો આજે જ પધારો. મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં શુભ એમ્પોરીયમમાં ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે. જેમાં રૂ. 2000માં 2 બ્રાન્ડેડ કાપડની જોડી સાથે 2 કાપડની જોડી ફ્રી આપવામાં આવશે. આ સાથે રૂ.3500ની 2 બ્રાન્ડેડ કાપડની જોડી સાથે પણ 2 કાપડની જોડી ફ્રી આપવામાં આવશે. ઉપરાંત રેડીમેઇડ બે જોડી રૂ.1800માં આપવામાં આવશે. જેમાં 28થી 40 સુધી કમરના ફોર્મલ તથા જીન્સ, શર્ટ- ટીશર્ટ Mથી 3XL સુધીના મળશે.અહીં શૂટ- સફારીના કાપડ અને પેન્ટ શર્ટના કાપડનો નવો સ્ટોક છે. અહીં 10,000થી વધુ તાકાની રેન્જ ઉપલબ્ધ છે. રેમન્ડ, મયુર, ગ્વાલિયર, વિમલ સહિતના તમામ બ્રાન્ડના કાપડ અહીં મળે છે. તો પરિવાર કે મિત્રો સાથે શોપિંગ કરવા જરૂર પધારો. શુભ એમ્પોરીયમ સ્કાયમોલની બાજુમાં, શનાળા રોડ, મોરબીમો.નં.98792 24230