અંગ્રેજી અને ગુજરાતી બન્ને માધ્યમમાં KGથી લઈ ધો. 8 સુધીના અભ્યાસ વર્ગ ઉપલબ્ધ : વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશેVACANCY ● કલેરિકલ સ્ટાફ -1(M)● ટીચિંગ સ્ટાફ -2(F)મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના વાલીઓ માટે પોતાના બાળકોની કારકિર્દીનો પાયો મજબૂત બનાવવાની સુવર્ણ તક આવી છે. શહેરમાં કાર્યરત નેશનલ એકેડમી ઓફ મોરબીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો આજે જ શાળાની મુલાકાત લ્યો. મોરબીમાં શનાળા રોડ ઉપર મહેશ હોટેલ પાસે નેશનલ એકેડમી ઓફ મોરબી કાર્યરત છે. અહીં અંગ્રેજી અને ગુજરાતી બન્ને માધ્યમમાં KGથી લઈ ધો.8 સુધીના અભ્યાસ વર્ગ ચલાવવામાં આવે છે. આ શાળામાં ન માત્ર શિક્ષણ પણ જીવન ઘડતરના પણ પાઠ શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓને બાળપણથી જ શિસ્ત, સંસ્કૃતિ તેમજ સામાજિક બાબતો અંગે સમજ આપવામાં આવે છે. ન માત્ર શિક્ષણ પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી એવી અન્ય પ્રવૃતિઓ પણ સમયાંતરે કરાવવામાં આવે છે. વધુમાં અહીં દરેક તહેવારોની પણ ધામધૂમથી ઉજવણી થાય છે. અહીં ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા બાળકોને શિક્ષણ આપવાની સાથે તેનું સંપૂર્ણ ધ્યાન પણ રખાય છે. હાલ શાળાના પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તો આજે જ શાળાની મુલાકાત લ્યો. અહીંનો માહોલ જુઓ અને યોગ્ય લાગે તો આપના બાળકનું એડમીશન લ્યો. તેમ શાળાની યાદીમાં જણાવાયું છે. નેશનલ એકેડમી ઓફ મોરબીમહેશ હોટેલ પાસે, શનાળા રોડ, મોરબીક્ષમા આદ્રોજામો.નં.94282 25992 મો.નં.70698 32123