મોરબી : મોરબીના સ્કાય મલ્ટીપ્લેક્ષમાં આજે બપોરે શરૂ થનાર ભારત અને પાકિસ્તાનનો મેચનો લાઈવ શો યોજાનાર છે. આ મેચનો ખૂબ ફીવર જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીવાસીઓ માટે મોટી સ્ક્રીન ઉપર લાઈવ મેચનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. તો આ શો ફૂલ થાય તે પહેલાં વહેલા તે પહેલાના ધોરણે ટીકીટ બુક કરાવી લ્યો. તેમ યાદીમાં જણાવાયું છે.