મોરબી : રાજપર નિવાસી મહેશભાઈ ડાયાભાઈ મારવણિયા (ઉ.વ.56) તે ચિરાગભાઈ (મો. નં. 99091 60576)ના પિતા, મગનભાઈ (મો. નં. 7069583663), છગનભાઈ (મો.નં. 9574755257), મેઘજીભાઈ (મો.નં. 9869833406), ગોપાલભાઈ (મો. નં. 9879775155)ના ભાઈનું તા. 23-2-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 24-2-2025 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન, નવા પ્લોટ, મુ. રાજપર, તા. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.