મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બેલા રંગપર નજીક આવેલ સીએનજી પંપ પાસેથી આરોપી અલ્પેશ પૂજેસિંગ બારીયા રહે.સાવીનો સિરામિક, લેબર કવાટર્સ, મૂળ રહે.મહીસાગર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 568 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.