મોરબી : આગામી તારીખ 23 ફેબ્રુઆરી ને રવિવારના રોજ બપોરે 12 કલાકે મોરબીના વીસીપરા રોડ પર સમશાન રોડ પર આવેલા સમશાનની મેલડી માતાજીના ભયરૂનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિવિધ ભુવાઓ ઉપસ્થિત રહેશે. તો સર્વે ભક્તોને મહાપ્રસાદ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.