લાંબા સમયથી પ્રેગ્નન્સી ન રહેતી હોય તેવા દંપતિઓએ અવશ્ય લાભ લેવા જેવો : કેમ્પમાં ડો.પૂજા રાંકજા પાચાણી અને તેમની ટિમ દ્વારા ફ્રી કન્સલ્ટિંગ, ફ્રી ચેકઅપ અને ફ્રી ગાઈડન્સ અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : માતૃત્વ વગર કોઈ પણ સ્ત્રીનું જીવન અધૂરું છે. પણ હાલના સમયમાં સંતાનપ્રાપ્તિ સરળતાથી થતી નથી. જેથી તબીબી મદદ લેવાની આવશ્યકતા પડે છે. પણ આ માટે મોરબીવાસીઓએ હવે ક્યાંય દૂર ધક્કા ખાવાની જરૂર નથી. મોરબીમાં આગામી રવિવારે સતનામ મધરહૂડ IVF સેન્ટર ફ્રી કેમ્પ યોજવા જઈ રહ્યું છે. અમદાવાદનું પ્રખ્યાત સતનામ મધરહૂડ IVF સેન્ટર રાજકોટમાં પણ કાર્યરત છે. જે અક્ષર માર્ગ ઉપર સ્વામિનારાયણ મંદિરની સામેના રોડ ઉપર શિવ ઢોસા રેસ્ટોરેન્ટ સામે આવેલ છે. અહીં પૂજા પાચાણી (MS -obgy. Infertility & ivf specialist) સેવા આપે છે. અત્યાર સુધીમાં અહીં 20,000થી વધુ નિઃસંતાન બહેનોને લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી માતૃત્વનું સુખ અપાયું છે. સતનામ મધરહૂડ IVF સેન્ટર દ્વારા હવે તા. 23 ફેબ્રુઆરીના રોજ મોરબીમાં નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ શુભમ હોસ્પિટલ સાવસર પ્લોટ-15, ડો.રૂપાલા સાહેબની હોસ્પિટલની બાજુમાં, વોડાફોન સ્ટોરવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે યોજાનાર છે. જેમાં લાંબા સમયથી નિઃસંતાનપણું, શુક્રાણુંમાં ખામી, ગર્ભાશયમાં ગાંઠ, ટેસ્ટટ્યુબ બેબીમાં નિષ્ફળતા જેવી સમસ્યાઓ ધરાવતા દંપતિઓનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવશે. અહી આવનાર દર્દીઓનું ફ્રી કન્સલ્ટિંગ, ફ્રી ચેકઅપ કરવાની સાથે તમામ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે.તો સંતાન ઇચ્છતા દંપતિઓ આ કેમ્પનો લાભ લેવાનું ચૂકતા નહિકેમ્પ તા.23 ફેબ્રુઆરીસમય : સવારે 10થી બપોરે 1સ્થળ : શુભમ હોસ્પિટલસાવસર પ્લોટ-15, ડો.રૂપાલાની હોસ્પિટલ પાસે વોડાફોન સ્ટોરવાળી શેરી, શનાળા રોડ, મોરબીકિરણ સોંદરવા મો.90992 22181