હળવદ : મૂળ જનકનગર ( ધૂળકોટ) નિવાસી ધનજીભાઈ રણછોડભાઈ ગઢિયા (ઉ.વ.67) તેઓ સવજીભાઇ અને જયંતીભાઈના ભાઈ, ચમન અને પીયૂષના પિતા તથા બીપીનના કાકાનું તા. 19-2-2025ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 21-2-2025ને શુક્રવારના રોજ સવારે 8 થી 11 કલાક દરમ્યાન મૂળ જનકનગર ( ધૂળકોટ) ખાતે રાખવામાં આવ્યું છે.