મોરબી : મૂળ મોડપર હાલ મોરબી નિવાસી બળવંતરાય બાલાશંકર વ્યાસ તે મહેશભાઈ વ્યાસ, સંજયભાઈ વ્યાસ (વિનસ ડાન્સ એકેડમી)ના પિતાનું તારીખ 19-2-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-2-2025 ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રાધા પાર્ક, બાલાજી હનુમાનજીનું મંદિર, વાવડી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.