મોરબી : ખાનપર નિવાસી રમેશભાઈ મગનભાઈ જાકાસણીયા (ઉ.વ. 56) તે કિરણભાઈ (મો. નં. 9998022990)ના પિતા તથા દિનેશભાઈ, જયંતીભાઈ અને વાલજીભાઈના ભાઈનું તા. 19-2-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 21-2-2025 ને શુક્રવારના રોજ સવારે 8થી સાંજે 5 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન ખાનપર ખાતે રાખવામાં આવ્યું છે.