મોરબી : લજાઈવાળા હાલ મોરબી નિવાસી મોઢ વણિક વર્ષાબેન જગદીશભાઈ પારેખ ઉ.વ.૭ર તે જગદીશભાઈ અંબાવીદાસ પારેખના ધર્મપત્ની, ભાવેશભાઈ, હિંમાશુભાઈ, પરેશભાઈ, રક્ષાબેન અંકિતકુમાર (ચુડા)ના માતૃશ્રી તથા બ્રિજેશ, શ્રેયા, યુગના દાદીનું તા.૧૮ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૨ને શનિવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે યોગેશ્વર મહાદેવ મંદિર, રીલીફ નગર, લાલબાગ પાછળ, સામાંકાઠે, મોરબી-૨ ખાતે રાખેલ છે.