મોરબી : નિર્મલાબેન ચંદુલાલ જાની તે સ્વ.રામજીભાઈ ગૌરીશંકર જાનીના પુત્રી, ચંદુલાલ લક્ષ્મીશંકર જાનીના પત્ની, જીતેન્દ્ર ચંદુલાલ જાની અને પ્રિયદર્શના દિપક કુમાર ત્રિવેદીના માતુશ્રી, ઝીલ જીતેન્દ્રભાઈ જાનીના દાદીમા, ફાલ્ગુની જીતેન્દ્રભાઈ જાનીના સાસુમા, વિનોદભાઇ તથા દુર્ગશભાઇ રવિશંકર જાનીના કાકી, ગિરધારભાઈ, સ્વ. દામોદરભાઈ,સ્વ. લાભશંકર,સ્વ.જગદિશ ભાઈના બહેનનું તા. 19ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.21ના રોજ સાંજે 4 થી 5 ચતુર્વેદી મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સાવસર પ્લોટ 11/12 ખાતે રાખેલ છે.