પેકેજનું બુકીંગ શરૂ : કોઈ પણ જાતના છુપા ખર્ચ વગર તમામ સગવડ, ગુજરાતી ટુર મેનેજરની પણ વ્યવસ્થા : આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ટુરને બનાવો યાદગાર●અમેરિકન ડિસ્કવરી 23N/24D●અમેરિકન વન્ડર 19N/20D●અમેઝિંગ અમેરિકા 15N/16D●વેસ્ટ એન્ડ ઇસ્ટ અમેરિકા 12N/13D●કેનેડિયન રોકીસ 09N/10D●બેસ્ટ ઓફ ન્યુઝીલેન્ડ વિથ ઓસ્ટ્રેલિયા 16N/17D●ઓસ્ટ્રેલિયન બોનાન્ઝા 11N/12D●હોલ ઓફ ન્યુઝીલેન્ડ13N/14D મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે બેસ્ટ વોયેજ પ્રા. લી. અમદાવાદ અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, અને ઓસ્ટ્રેલિયા સમર સ્પેશિયલ ટુર પેકેજ લઈને આવ્યું છે આ પેકેજનું બુકીંગ શરૂ થઈ ગયું છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ફૂલ સર્વિસ સાથે ફરવાની મજા માણો.બેસ્ટ વોયેજ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ હવે રાજકોટમાંસરનામું : 304 કોસ્મો કોમ્પ્લેક્સ, મહિલા કોલેજ ચોક, રાજકોટ___________________________અમેરિકન ડિસ્કવરીઆ ટુરમાં 23 રાત્રી / 24 દિવસ છે. ટુર 5 & 26 મે, 2 જૂને શરૂ થશે. ટૂરમાં સનફ્રાન્સિસ્કો માં 2 રાત્રી, લોસ એન્જલસ માં 3 રાત્રી, સેન ડિયેગો માં 2 રાત્રી, લાસ વેગાસ માં 3 રાત્રી, ઓર્લાન્ડો માં 4 રાત્રી, બહામાસ ક્રુઝ માં 3 રાત્રી, નાયેગ્રા માં 2 રાત્રી, વોશિંગ્ટન ડી સી માં 1 રાત્રી, ન્યુ જર્સી માં 1 રાત્રીનું અને ન્યુયોર્ક માં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 23 બ્રેકફાસ્ટ, 15 લંચ, 5 મિલ કુપન અને 23 ડિનર સામેલ છે. ___________________________અમેરિકન વન્ડરઆ ટુરમાં 19 રાત્રી / 20 દિવસ છે. ટુર 22 મે, 12 જૂન, 3 જુલાઇ શરૂ થશે. ટૂર માં સનફ્રાન્સિસ્કો માં 2 રાત્રી, લોસ એન્જલસ માં 2 રાત્રી, લાસ વેગાસ માં 3 રાત્રી, ઓર્લાન્ડો માં 4 રાત્રી, બહામાસ ક્રુઝ માં 3 રાત્રી, નાયેગ્રા 2 રાત્રી, વોશિંગ્ટન ડી સી માં 1 રાત્રી, અને ન્યુયોર્ક માં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 19 બ્રેકફાસ્ટ, 12 લંચ, 4 મિલ કુપન અને 19 ડિનર સામેલ છે. ___________________________અમેઝિંગ અમેરિકાઆ ટુરમાં 15 રાત્રી / 16 દિવસ છે. ટુર 07 મે, શરૂ થશે. ટૂર માં 2 રાત્રી મિયામી, ઓર્લાન્ડો માં 4 રાત્રી, બહામાસ ક્રુઝ માં 3 રાત્રી, નાયેગ્રા 2 રાત્રી, વોશિંગ્ટન ડી સી માં 1 રાત્રી અને ન્યુ જર્સી માં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 15 બ્રેકફાસ્ટ, 12 લંચ, 3 મિલ કુપન અને 15 ડિનર સામેલ છે.___________________________વેસ્ટ એન્ડ ઇસ્ટ અમેરિકાઆ ટુરમાં 12 રાત્રી / 13 દિવસ છે. ટુર 30 એપ્રિલ, 14 & 28 મે, 11 જૂને શરૂ થશે. સનફ્રાન્સિકો માં 2 રાત્રી, લોસ એન્જલીસ માં 2 રાત્રી, લાસ વેગસ માં 3 રાત્રી, નાયગ્રા માં 2 રાત્રી, વોશિંગ્ટન ડી સી માં 1 રાત્રી, ન્યુ જર્સી માં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 12 બ્રેકફાસ્ટ, 9 લંચ, 1 મિલ કુપન અને 12 ડિનર સામેલ છે. ___________________________કેનેડિયન રોકીસઆ ટુરમાં 09 રાત્રી / 10 દિવસ છે. ટુર 22 & 29 મે, 12 & 26 જૂન,10 & 31 જુલાઈ, 14 ઓગસ્ટ શરૂ થશે. ટૂર માં કેલગરી માં 1 રાત્રી, બેન્ફ માં 2 રાત્રી, જાસ્પર માં 2 રાત્રી, કેમલુપ્સ માં 1 રાત્રી, વિસલર માં 1 રાત્રી, વાનકુવર માં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 09 બ્રેકફાસ્ટ, 07 લંચ, 09 ડિનર સામેલ છે. ___________________________બેસ્ટ ઓફ ન્યુઝીલેન્ડ વિથ ઓસ્ટ્રેલિયાઆ પેકેજ 16 રાત્રી અને 17 દિવસનું છે. ટુર 15 માર્ચ, 14 મે શરૂ થશે. જેમાં ઓકલેન્ડ માં 2 રાત્રી, રોટોરૂઆ માં 2 રાત્રી, કવીન્સટાઉન માં 3 રાત્રી, ક્રિસ્ટ ચર્ચ માં 2 રાત્રી, સિડની માં 3 રાત્રી, કેઇન્સ માં 2 રાત્રી, મેલબોર્ન માં 2 રાત્રી નું રોકાણ રહેશે. ટુરમાં 16 બ્રેકફાસ્ટ, 09 લંચ, 4 કોન્ટીનેન્ટલ લંચ, 15 ડિનર સામેલ છે.___________________________ઓસ્ટ્રેલિયન બોનાન્ઝા આ ટુરમાં 11 રાત્રી / 12 દિવસ છે. ટુર 15 માર્ચ, 21 એપ્રિલ 4, 15 & 26 મે, એ શરૂ થશે. ગોલ્ડ કોસ્ટ માં 3 રાત્રી, કેઇન્સ માં 2 રાત્રી, મેલબોર્ન માં 3 રાત્રી, સિડની માં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 11 બ્રેકફાસ્ટ, 5 લંચ, 2 મિલ કુપન, 3 કોન્ટીનેન્ટલ લંચ, અને 11 ડિનર સામેલ છે. ___________________________ડિસ્કવરી હોલ ઓફ ન્યુઝીલેન્ડઆ પેકેજ 13 રાત્રી અને 14 દિવસનું છે. ટુર 14 માર્ચ, 22 એપ્રિલ, 07 & 21 મે, શરૂ થશે. જેમાં ઓકલેન્ડ માં 2 રાત્રી, પાહિઆ માં 2 રાત્રી, રોટોરૂઆ માં 3 રાત્રી, કવીન્સ ટાઉન માં 4 રાત્રી, ક્રાઇસ્ટચર્ચ માં 2 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 13 બ્રેકફાસ્ટ, 6 લંચ, 3 કોન્ટીનેન્ટલ લંચ, 12 ડિનર સામેલ છે.___________________________વધુ વિગત માટેપંકજભાઈ મો.8511116314હુસેનભાઈ મો.9558817681 ___________________________સમર ઇન્ટરનેશનલ ગ્રુપ ટુરયુરોપતુર્કી (ગુજરાતી મહારાજ સાથે)સાઉથ આફ્રિકા (ગુજરાતી મહારાજ સાથે)વિયેતનામબાકુસિંગાપોરદુબઇ