મોરબી : મોરબી તાલુકાના ઘુંટુથી મહેન્દ્રનગર જવાના રસ્તે ધર્મસિધ્ધિ સોસાયટી પાસેથી મોરબી તાલુકા પોલીસે આરોપી નારાયણભાઈ હીરાભાઈ સાગઠિયા ઉ.50, રહે.રામનગરી, ઘુંટુ વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1346 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.