મોરબી : મૂળ જસમતગઢ હાલ મોરબી નિવાસી નારણભાઈ ડાયાભાઈ રંગપડિયા (ઉ.વ.93) તે મનસુખભાઈ (મો.નં. 9825221912) અને પ્રભુભાઈ (મો.નં. 9925426854)ના પિતાનું તા. 18-2-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 20-2-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન રાધાક્રિષ્ના એપાર્ટમેન્ટ, ગોકુળમથુરા સોસાયટી, મોરબી તથા સાંજે 4 થી 6 કલાક દરમ્યાન શિવ મંદિર, જસમતગઢ ખાતે રાખવામાં આવ્યું છે.