મોરબી : મોરબી નિવાસી જયશ્રીબેન કિશોરભાઈ પલણ (ઉ.વ. 69) તે કિશોરભાઈ મેઘજીભાઈ પલણના પત્ની, મેઘજીભાઈ વિશનજીભાઈ પલણના પુત્રવધુ, રવીન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, પંકજભાઈ પલણના ભાભી, લક્ષ્મીબેન, વિશનજીભાઈ હીરજીભાઈ ભીંડે (ભુજ વાળા)ના દીકરીનું તારીખ 17-02-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તારીખ 20-02-2025 ને ગુરુવારે બપોરે 4.30 થી 6 કલાકે જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.