હળવદ : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે હાથ ધરાયેલ મતગણતરી બાદ હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2મા ભાજપના ઉમેદવાર ગીતાબેન જનકભાઈ પંચોલી, ઘનશ્યામભાઈ નથુભાઈ કરોતરા, જાગૃતિબેન વિજયભાઈ કણઝારીયા અને મહેશભાઈ બાવનજીભાઇ કણઝારીયા વિજેતા બનતા ભાજપની આખી પેનલ વિજેતા બની હતી.