બ્રાઇડલ કલેક્શનની વિશાળ રેન્જ જોવા મળશે : ઈનામી ડ્રોના કુપન અને લોયલ્ટી કાર્ડનું ડિસ્કાઉન્ટ સહિતના અનેક ફાયદાઓ મળશે56 વર્ષનો વિશ્વાસ, અધધધ 2 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક સોનાની સાથે સર્વિસ આપવાની સિદ્ધિમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે સમ્રાટ જવેલર્સ દ્વારા તા. 23થી બે દિવસના ભવ્ય હેરિટેજ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આભૂષણોનું અદ્વિતીય કલેક્શન આકર્ષક ઓફર્સ સાથે મળવાનું છે. તો આ એક્ઝિબિશનનો લાભ લેવાનું ચૂકતા નહિ.મોરબીના સોની બજારમાં નહેરૂ ગેટ પાસે સમ્રાટ જવેલર્સ 56 વર્ષોથી કાર્યરત છે. જેની બીજી બ્રાન્ચ રવાપર રોડ ઉપર પણ કાર્યરત છે. અત્યાર સુધીમાં સમ્રાટ જવેલર્સે 2 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક જવેલરીની સાથે ઉત્તમ સર્વિસ આપી છે. સમ્રાટ જવેલર્સ દ્વારા નવી બ્રાન્ચ ખાતે તા. 23 અને 24 ફેબ્રુઆરી એમ બે દિવસ ભવ્ય હેરિટેજ જવેલરીના એક્ઝિબિશનનું આયોજન કરવામા આવ્યું છે. અહીં બ્રાઇડલ કલેક્શનની વિશાળ વેરાયટી સાથે એન્ટિક, જડતર, ઇટાલી, રોઝ ગોલ્ડ, ચેકર્સ, કલકતી, રિયલ ડાયમંડ, મધર ઓફ પર્લ, બિકાનેરી, રિયલ પોલકી, રિયલ વિલંદી, પ્લેટિનમ, બ્રાઇડલ કલેક્શન, ખાખો મોતી, સિલ્વર સહિતના અનેક કલેક્શન સૌના મન મોહી લેશે. અહીં આ બે દિવસ દરમિયાન જવેલરીની ખરીદી ઉપર ઈનામી ડ્રોના કુપન અને લોયલ્ટી કાર્ડનું ડિસ્કાઉન્ટ સહિતના અનેક ફાયદાઓ મળશે. તો ઘરઆંગણે જ યોજાઈ રહેલા આ એક્ઝિબિશનમાં પધારવાનું ભૂલતા નહિ.તા.23 અને 24 ફેબ્રુઆરીએસ. સમ્રાટ જવેલર્સ સાધના કોમ્પ્લેક્ષ, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબીમો.63572 23344મો.63592 23344વેબસાઈટhttps://www.samratjewellers.com/ઇન્સ્ટાગ્રામhttps://www.instagram.com/samrat_jewellerss/?hl=en