ગુજરાતનું સૌથી મોટું મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગ્રુપ : દર્દીઓએ મુકેલા વિશ્વાસ ઉપર હોસ્પિટલ ખરી ઉતરી, હજુ પણ આરોગ્ય ક્ષેત્રે અનેક સિદ્ધિઓ સર કરવાનું લક્ષ્ય મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આયુષ હોસ્પિટલને સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ થયા છે. જેથી હોસ્પિટલની ટિમ દ્વારા આટલા લાંબા સમયથી વિશ્વાસ મુકવા બદલ સર્વે મોરબીવાસીઓનો આભાર પ્રગટ કર્યો છે. હોસ્પિટલના ચેતનભાઈ અઘારાએ જણાવ્યું છે કે આયુષ હોસ્પિટલ ને 10 વર્ષ પૂરા થયા, 10મી વર્ષગાંઠ નિમિત્તે સર્વે મોરબીવાસીઓનો હૃદયથી આભાર, કારણ કે આયુષના સાચા શુભ ચિંતક તરીકે આપના સહકાર અને શુભેચ્છાથી આયુષ હોસ્પિટલે સફળતા પ્રાપ્ત કરેલ છે. ઉલ્લેખનીય છે કે આયુષ હોસ્પિટલ ગુજરાતનું સૌથી મોટું મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગ્રુપ છે. જે ગુજરાતમાં 8 હોસ્પિટલ, 1200થી વધુ બેડ, 150થી વધુ ફૂલ ટાઈમ નિષ્ણાંત ડોક્ટરો, 2500થી વધુ પ્રશિક્ષિત સ્ટાફ ધરાવે છે. આયુષ હોસ્પિટલે 18 લાખથી વધુ દર્દીઓની ઓપીડી કરી છે અને 1 લાખથી વધુ દર્દીઓની સારવાર કરી છે. આયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબીમો.નં. 75750 88884મો.નં. 75750 88885