ટંકારા : વિરપર નિવાસી રળીયાતબેન શીવાભાઈ રાજપરા (ઉં. વ. 80) તે શિવાભાઈ ચકુભાઈ રાજપરાના પત્ની, મહેન્દ્રભાઈ શીવાભાઈ રાજપરાના માતાનું તારીખ 15-2-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-2-2025 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન નવા પ્લોટ, વિરપર મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.