મોરબી : મૂળ વિરાટનગર (રંગપર) હાલ મોરબી નિવાસી દિલીપભાઈ ભગવાનજીભાઈ અંદરપા (ઉ.વ.48) તેઓ ભગવાનજીભાઈના પુત્ર, તથા પ્રદીપભાઈના ભાઈનું તા. 16-2-2025ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 17-2-2025ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ફ્લોરા હોમ્સ, સમાકાંઠા, મોરબી - 2 તેમજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન મુ. વિરાટનગર (રંગપર) ખાતે રાખવામાં આવ્યું છે.