મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રાઈમ લોકેશનમાં કોર્પોરેટ ઓફિસ લાયક બે માળની જગ્યા ભાડે આપવાની છે. બીજા માળે 1426 સ્કે.ફૂટ જગ્યામાં બાથરૂમ-પાણી સહિતની વ્યવસ્થા છે. ત્રીજા માળે પણ 1426 સ્કે.ફૂટની જગ્યા છે. આ બન્ને માળ ભાડેથી દેવાના છે. લોકેશન : શ્યામ માર્કેટનીલકંઠ વિદ્યાલય સામે,જયરાજ પાર્કની બાજુમાં,રવાપર રોડ, મોરબીમો.નં.88496 50309મો.નં.94282 77221